Biography · society

બાબાસાહેબે ચીંધેલો રસ્તો અને આપણે. દિશા ક્યાં ફંગોળાઇ?

એમ.એ., પીએચડી, એમ.એસસી., ડી.એસસી, બેરિસ્ટર એટ લો, એલ.એલ.ડી.(ઓનરરી), ડી.લિટ.(ઓનરરી) બાબાસાહેબ ભીમરાવ આંબેડકર. બધી વાંચતા ય હાંફી જવાય એટલી ડિગ્રીઓ મેળવેલી- એટલું અભૂતપૂર્વ ભણતર ભણ્યા હતા તેઓ. પણ અહીં માત્ર એનો ઠાલો ગર્વ લઈને અને જય ભીમ કહીને છટકી જવાની ફિતરત ઇચ્છનીય નથી. ઘોર અપમાન અને અન્યાય સામે રિએક્શન બે રીતે અપાય. ક્યાં તો પોતાના પર… Continue reading બાબાસાહેબે ચીંધેલો રસ્તો અને આપણે. દિશા ક્યાં ફંગોળાઇ?

philosophy · religion · Science

આજનો ધર્મ અને ધી જોય ઓફ પ્રોબ્લેમ સોલ્વિંગ

શું આતંકવાદનો ધર્મ છે કે નહિ એ નક્કી કરવું જરૂરી છે? એ ડીબેટ મૂળ સમસ્યાના ઉકેલની દિશામાં છે? માનો કે બધાય દેશોએ ભેગા થઈને નક્કી કરી લીધું કે આતંકવાદનો ધર્મ તો આ છે. આ જ છે. પછી? પછી શું કરવાનું? એ ધર્મના વ્યક્તિઓને ભુરાઈ નજરે ફ્રી ટાઈમમાં તાક્યા કરવાના? કે પછી નક્કી થયું કે આતંકવાદનો… Continue reading આજનો ધર્મ અને ધી જોય ઓફ પ્રોબ્લેમ સોલ્વિંગ

Uncategorized

સુભાષ ભટ્ટ સાથે સંવાદ

Originally posted on nirav says:
જ્ઞાન પૂરતું નથી , ભેળું ‘તત્વ’ પણ ભળવું જોઈએ . . તત્વ પણ એવું કે જે સરવાળે ‘સત્વ’ તરફ દોરી જાય . . . અને આખરે એ માત્ર જ્ઞાન ન રહેતા તત્વજ્ઞાન અને કોરું શાસ્ત્ર ન રહેતા દર્શનશાસ્ત્ર બની રહે છે . . એક પડાવ આવી પહોંચે છે કે જ્યાંથી…

Uncategorized

ત્રિકોણનો ત્રીજો બિંદુ

યાદ રાખવાની એની એક અનોખી ટ્રીક હતી. હાથમાં ગાઈડ, ખુરશી પાછલા બે પાયા પર ઉંચી કરાઈ હોય, હવામાં લહેરાતાં પગને દીવાલ પર કે પાસે પડેલા પલંગ પર ચિપકાવી બેલેન્સ રખાયું હોય અને સખત એકાગ્રતા સાથે જવાબની પહેલી લાઈન જોરથી બોલાતી હોય. પહેલી વખત જોઇને. બીજી વખત વિના જોયે. ત્રીજી વખત વિના જોયે. ચોથી વખત. પાંચમી… Continue reading ત્રિકોણનો ત્રીજો બિંદુ

Life · Uncategorized

RGV પૂછે છે તમે જીવો છો શા માટે ?

સોમવારની સાંજ છે. મંતરાવીને થાક્યાપાક્યા ઘરે આવીને પછી મોબાઈલ મંતરાય છે. અણગમતો સોમવાર. વિકેન્ડના આરામ પછી ન ગમતું કામ કરવા ફરી જોતરાઈ જવાનો દિવસ. સવારે ઉઠવાનું અલાર્મ વાગવા સાથે સોમવારનો દિવસ વણલખ્યું રિમાઈન્ડર આપ્યા કરે છે-‘શું તમને તમારું કામ ગમે છે?’  આ મૂળ સવાલથી ભાગવા કેટકેટલા નકામાં અને ક્ષુલ્લક સવાલોમાં મનને ઉલઝાવીને આપણે રાખીએ છીએ!… Continue reading RGV પૂછે છે તમે જીવો છો શા માટે ?

Life · philosophy · Uncategorized

A Leader

પ્રથમ ચરણ: Every kind of confidence is a fake confidence. થોડા સમય પહેલા ક્યાંક વાંચેલું, ‘You have to fake confidence in order to build a real confidence.’ શરૂઆતમાં આત્મવિશ્વાસ હોય નહિ છતાં જાતને અને બીજાને ઉલ્લુ બનાવીને ફેક આત્મવિશ્વાસનું ઇલ્યુઝન સર્જો તો એમ કરતાં કરતાં ધીરે ધીરે સાચો આત્મવિશ્વાસ આવતો જાય. વાત એક રીતે સાચી… Continue reading A Leader

Biography · Life · Movies · philosophy

IT WAS JUST A ROLE

“Humanity takes itself too seriously. It is the world’s original sin. If the cave-man had known how to laugh, History would have been different.” ― Oscar Wilde, The Picture of Dorian Gray   ઇગો. અહંકાર. પોતાની જાતનો ભાર. દરેકમાં હોય છે. જાણ્યે અજાણ્યે. ખાસ કરીને આપણી માણસજાતની આદત છે પોતાની જાતને, પોતાની નસ્લને બધાથી ને ક્યારેક પ્રકૃતિથી… Continue reading IT WAS JUST A ROLE