feelings · Life

એક પુસ્તકની વાર્તા

એકવાર એક છોકરો હતો. જિજ્ઞાસુ. કુતુહલ પ્રધાન. પહોળી આંખે એ સઘળું જોતો. નવું નવું જાણવાની કોશિશોમાં એ રચ્યોપચ્યો રહેતો પણ એને ધરવ થતો નહિ. એને પોતાનામાં સતત કશું ખૂટતું લાગતું. શું ખૂટે છે એ એને ખબર નહોતી. બસ કશુંક ખૂટતું હતું એટલું એ જાણતો. એટલે એ હંમેશા ‘કશાક’ની શોધમાં પુસ્તકો વાંચતો રહેતો. એને કોઈ એવા… Continue reading એક પુસ્તકની વાર્તા

feelings · love · Uncategorized

પ્યાર કા ‘રીઝર્વેશન’!!

આ કહેવાતા ‘શિક્ષણ’માંથી અનામત તો દૂર થવાથી રહ્યું પણ મને સોલીડ ટેન્શન એ છે કે યાર આ લગ્નના હવનકુંડ સામે ઇના, મીના, ડીકા, રીટા, મીના, સીમાઓની બાજુ વાળી ‘સીટ’ માટે જે અનામતનું ગંદુ રાજકારણ રમાય છે એ ક્યારે દૂર થશે? સખ્ખત અત્યાચાર છે આ તો કાકા! સાલી કોઈ ઇના-મીના સાથે આંખો મળી ગયા બાદ ખબર… Continue reading પ્યાર કા ‘રીઝર્વેશન’!!

feelings · love · philosophy · Uncategorized

આઈ લવ યુ પ્રભુ**

‘મારા દુખ દૂર કરો ગણેશ…તમને મારાં દુખો દેખાતાં નથી?’ બહાર ડીજે પર વાગતી આવો કઈક ભાવ ધરાવતી આરતી છેક ઘરમાં સંભળાઈ રહી છે. થોડું હસવું આવે છે. ફક્ત ‘મારા દુખો-મારાં દુખ’? ઘણી આરતી અને ભજનોનો આવો જ કાંઈક સૂર હોય છે. વિચાર આવે છે કે સાચો પ્રેમ કોને કહેવાય? જેમાં પોતાના દુખ-પોતાની મુશ્કેલીઓની કોઈ જ… Continue reading આઈ લવ યુ પ્રભુ**

feelings · love · relationships · Uncategorized

લવ Vs એરેંજ્ડ… શું આ સરખામણી સાચી છે? 

“અત્યારના છોકરા-છોકરી સાલા બહુ લફરેબાજ થઇ ગયા છે. કોઈ સંસ્કાર જ રહ્યા નથી. માં-બાપની આમન્યા જ નહિ. એક બાપને કેવું થતું હશે જયારે એની છોકરીનો પગ ‘લપસી’ જાય! સમાજમાં શું વાતો થાય યાર! એટલે જ પહેલાના બુદ્ધિશાળી લોકો છોકરી આમતેમ ભટકે એ પહેલા જ લગ્ન કરાવી નાખતાં…અત્યારે તો!” એક જન્મજાત વડીલ બોલ્યા. જવાબમાં હોંકારા..નિસાસા.. ટીપીકલ… Continue reading લવ Vs એરેંજ્ડ… શું આ સરખામણી સાચી છે? 

feelings · love · Uncategorized

ભીનો પ્રેમપત્ર

“કબ સે દિલમેં દબા હુઆ થા, કભી તો નિકલના હી થા કભી આંખો સે રો દિયા તો કભી યું હાથો સે કાગજ ભીગા દિયા” તને યાદ છે એ ત્રણ કલાક? તે શરત મારેલી કે હિંમત હોય તો એકલો આવી જા અને તારી એ ચેલેન્જ ઉઠાવીને વીસ મિનીટ પછી તો હું તારી સામે ઉભો’તો!  હા,તને મળવાની… Continue reading ભીનો પ્રેમપત્ર