nation · Uncategorized

ખોખલી દેશભક્તિ…ફેક બુદ્ધિજીવીઓ..

નક્કામાં મુદ્દાઓ, આરોપ-પ્રત્યારોપનો કદી ના પૂરો થતો દૌર, સમયનો બગાડ. દર અઠવાડિયે, દર પંદર દિવસે ભારતમાં આ થાય છે. જેની ચર્ચા કરવાથી દેશને લગીરેય ફાયદો થવાનો નથી એવા વાહિયાત-ધ્યાન જ ના આપવું જોઈએ એવા મુદ્દાઓને રાજકારણીઓ અને મીડિયા લોકોની ટૂંકી બુદ્ધિ અને પૂર્વગ્રહોને ધ્યાનમાં રાખીને પોષે છે. પોતાનો વોટબેંકનો-ટીઆરપીનો અંગત ફાયદો ઉઠાવી લે છે. નવા… Continue reading ખોખલી દેશભક્તિ…ફેક બુદ્ધિજીવીઓ..